ડાયાબિટીસનું નામોનિશાન નહીં રહે, ઘરે કુંડામાં ઉગાડો આ ચમત્કારી છોડ

સમગ્ર વિશ્વમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ એક લાઇફસ્ટાઇલ ડિસીઝ છે જેને તમે ડાયેટ અને લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરીને સરળતાથી કંટ્રોલ કરી શકો છો.

આયુર્વેદમાં ઘણી ઔષધિઓ સુગરને કંટ્રોલ કરતી હોવાનો દાવો કરવામાં આવે છે.

ઘણા એવા છોડ અને તેના પાન છે જે ડાયાબિટીસને દૂર કરી શકે છે. આ છોડને એન્ટિડાયાબિટીક કહેવામાં આવે છે.

ચાલો જાણીએ કે કયા પાન અને કયા છોડ શુગરને કંટ્રોલ કરે છે.

MORE  NEWS...

ડુંગળી એક મહિના સુધી નહીં બગડે, આ રીતે સ્ટોર કરી લો, રહેશે એકદમ ફ્રેશ

ધોમધખતા તાપમાં તુલસીનો છોડ કરમાઇ રહ્યો છે? નાંખી દો આ ઠંડા ખાતર

ઇન્સ્યુલિન પ્લાન્ટના પાન શરીરમાં બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તમે પાનને ચાવીને ખાઈ શકો છો.

Insulin Plant

સ્ટીવિયાના પાન ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થાય છે. આ પાંદડાને ખાલી પેટ ચાવવાથી સુગર સ્પાઇક ઘટાડી શકાય છે.

Stevia plant

એલોવેરાનો ઉપયોગ શુગરને કંટ્રોલ કરવા માટે પણ કરવામાં આવે છે. એલોવેરાનું જ્યૂસ ડાયાબિટીસ ઘટાડવામાં અસરકારક સાબિત થાય છે.

Aloe Vera

મીઠા લીમડાના પાનમાં એક ખાસ પ્રકારનું ફાઈબર હોય છે, જે બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.તમે રોજ રાત્રે સૂતા પહેલા તેનું સેવન કરી શકો છો.

Curry Leaves

ડાયાબિટીસના દર્દીઓ માટે પણ તુલસીના પાન ખૂબ જ અસરકારક છે. તુલસીના પાનમાં એવા તત્વો હોય છે જે બ્લડ સુગરને વધતા અટકાવે છે.

Basil Leaves

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)

MORE  NEWS...

મેજિકલ ડ્રિંક! પેટ પર જામેલી ચરબી બરફની જેમ ઓગળી જશે, પાતળી થઇ જશે કમર

Recipe: ખીચડી માટે આ પરફેક્ટ માપથી સાબુદાણા પલાળો, એક-એક દાણો છુટ્ટો રહેશે