ડાયાબિટીસને છૂમંતર કરી દેશે આ ઘરેલુ પાઉડર

ડાયાબિટીસને છૂમંતર કરી દેશે આ ઘરેલુ પાઉડર

ડાયાબિટીસ આજના સમયમાં એક ગંભીર બીમારી બની ચુક્યુ છે. ભારતમાં દરરોજ ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વધી રહી છે. 

તમે તમારા ખાનપાનમાં કેટલીક ખાસ વસ્તુઓ સામેલ કરીને ટાઇપ 2 ડાયાબિટીસ પર ઘણી હદ સુધી કંટ્રોલ મેળવી શકો છો. 

તેની પહેલા જાણી લઇએ કે આખરે ડાયાબિટીસ શું છે. 

MORE  NEWS...

વજન ઘટાડવા માટે ખાલી પેટ પીવો આ ભુરૂં પાણી, મીણની જેમ ઓગળવા લાગશે ચરબી

જેકેટ, બેગ કે પેન્ટની ચેઇન વારંવાર ખરાબ થઇ જાય છે? આ હેક્સથી તરત થશે રિપેર

ડાયાબિટીસ એક મેટાબોલિક ડિસઓર્ડર છે, જેની ઝપેટમાં આવવાથી બોડી પૂરતી માત્રામાં ઇંસુલિનનું ઉત્પાન નથી કરી શકતી.

તેમાં બોડી, સુગર કે કાર્બોહાઇડ્રેટનું Absorption નથી કરી શકતી, જેનાથી બ્લડમાં સુગરની માત્રા વધી જાય છે.

વધેલુ બ્લડ સુગર લેવલ હાર્ટ, લિવર, કિડની, લંગ્સ, આંખ સહિત શરીરના ઘણા અંગો માટે જોખમી છે. 

અમે તમને એક એવા ખાસ પાઉડર વિશે જણાવી રહ્યાં છીએ જે ડાયાબિટીસના રોગીઓ માટે લાભકારક છે.

અહીં અમે તમને શેકેલા ચણાને પીસીને તૈયાર કરવામાં આવેલા પાઉડરની વાત કરીએ છીએ. ઘણી જગ્યાએ તેને સત્તુ કહેવામાં આવે છે. 

એક ચમચી સત્તુ પાઉડરને સાદા પાણીમાં મિક્સ કરીને પીવાથી બ્લડ સુગર કંટ્રોલ કરી શકાય છે.

સત્તુમાં બીટા ગ્લુકન હોય છે, જે શરીરમાં વધતા સુગરનું Absorption કરવામાં મદદરૂપ છે. આ રીતે તે બ્લડ સુગર લેવલ વધવા નથી દેતું.

આ સાથે જ સત્તુનો ગ્લોઇસેમિક ઇંડેક્સ પણ ઓછો હોય છે અને ઓછા ગ્લાઇસેમિક ઇંડેક્સ વાળુ ફૂડ પણ સુગર વધવા નથી દેતું. 

આ ઉપરાંત સત્તુ પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર હોય છે. જે ડાયાબિટીસ આહારની તમામ જરૂરિયાતો પૂરી કરવામાં મદદરૂપ છે. 

MORE  NEWS...

નાના અમથાં દાણાના મોટા ફાયદા, આ 5 બીમારીઓમાં છે અમૃત સમાન

Trick: રાગીનો લોટ આ રીતે કરો સ્ટોર, મહિનાઓ સુધી રહેશે એકદમ ફ્રેશ