ડાયાબિટીસ નહીં વધે, ખાંડના બદલે ખાવ આ ફાયદાકારક વસ્તુઓ

ખરાબ લાઇફસ્ટાઇલ તમને અંદર સુધી અસર કરે છે. 

જેની અસર સ્વાસ્થ્ય પર પણ દેખાય છે. 

તેવામાં ડાયાબિટીસ તો કોમન બીમારી છે. 

આ બીમારી સતત લોકોને પોતાનો શિકાર બનાવી રહી છે. 

ડાયાબિટીસના દર્દીઓ ખાંડના બદલે આ વસ્તુઓ ખાઇ શકે છે. 

MORE  NEWS...

ડબલ થઇ જશે હેર ગ્રોથ, નારિયેળના તેલમાં આ બે વસ્તુ નાંખીને કરો મસાજ

સાબુદાણા પલાળવાનો ટાઇમ નથી? આ રીતે 10 મિનિટમાં બનાવો સાબુદાણાની ટેસ્ટી ખીચડી

ખાંડના બદલે સ્ટીવીયાનું સેવન કરો. તેમાં ઝીરો કેલરી હોય છે. 

તમે કોકોનટ સુગરનું પણ સેવન કરી શકો છો.

ખજૂર લોહીમાં ગ્લુકોઝને ભળવા નથી દેતી.

તમે ખાંડના બદલે ગોળ ખાઇ શકો છો. તે વધુ હેલ્ધી ઓપ્શન છે. 

અહીં જણાવેલા સૂચન તમામ લોકો માટે અલગ-અલગ હોઇ શકે છે. તેથી કોઇ હેલ્થ એક્સપર્ટની સલાહ લીધા બાદ જ અજમાવો. 

MORE  NEWS...

ગરમીની એન્ટ્રી પહેલા ખાલી 2 રૂપિયામાં ચમકાવો ગંદા પંખા, નહીં થાય વધારે મહેનત

પીળા દાંત એક જ રાતમાં થઇ જશે સફેદ, આ લીલા પાનથી મોતી જેવી ચમકશે બત્રીસી