શું તમે પણ ટી-બેગનો ઉપયોગ કરીને ફેંકી દો છો?
Image Credit:
Google
ઘણા લોકો ટી બેેગવાળી ચા પીવાના ખૂબ જ શોખીન હોય છે. પરંતુ ચા પીધા પછી લોકો ઘણીવાર ટી બેગને નકામી સમજીને ફેંકી દે છે.
Image Credit:
Google
પરંતુ શું તમે જાણો છો કે ટી બેગ વડે તમે રોજબરોજના ઘણા કાર્યોને સરળ બનાવી શકો છો.
Image Credit:
Google
આવી સ્થિતિમાં જો તમે પણ ટી બેગ ફેંકી દેવાની ભૂલ કરો છો. તો તમે તેને કેટલીક સરળ રીતે રીયુઝ કરી શકો છો.
Image Credit:
Google
ગ્રીન ટી બેગને ફેંકી દેવાને બદલે તેને સૂકવી દો. પછી તેને કબાટમાં રાખો. આ ટી બેગ્સ કબાટમાં રહેલા ભેજને સૂકવવામાં મદદ કરશે.
Image Credit:
Google
ઉપયોગ કર્યા પછી ટી બેગને સારી રીતે સુકવી લો. પછી તેમને એક બાઉલમાં મૂકો અને રેફ્રિજરેટરમાં રાખો. આ ફ્રિજમાં તાજી સુગંધ લાવવામાં મદદ કરશે
Image Credit:
Google
વપરાયેલી ટી બેગને કાપીને ઝાડ અને છોડની માટીમાં રાખો. આ બગીચાને લીલોછમ રાખવામાં મદદ કરશે.
Image Credit:
Google
યુઝ કરેલ ગ્રીન ટી બેગને ગ્રીસ પેનમાં ગરમ પાણીથી ભરી આખી રાત મૂકી દો. સવારે તપેલીમાંથી બધી ચીકાશ સરળતાથી સાફ થઈ જશે.
Image Credit:
Google
ચંપલને સૂર્યપ્રકાશમાં ઉતારો અને તેમાં ટી બેગ તમારા જૂતામાં રાખવાથી સ્મેલ ફ્રી થઈ જાય છે.
Image Credit:
Google
રોજ યુઝ કરાતી ગ્રીન બેગ્સને ઠંડી કરીને આંખો પર રાખવાથી આંખો પર આવતા સોજા અને ડાર્ક સર્કલમાંથી રાહત મળે છે.
Image Credit:
Google
જો શરીરમાંથી પરસેવાની દુર્ગંધ આવતી હોય તો નહાવાના પાણીમાં ગ્રીન ટી બેગ્સ નાખો. આ પાણીથી સ્નાન કરવાથી પરસેવાની દુર્ગંધ દૂર થાય છે.
Image Credit:
Google