Screenshot 2023-08-19 155207
Screenshot 2023-08-19 155750
american alligator 1
Screenshot 2023-08-19 155824

તમને ખબર છે? આ 9 પ્રાણી ખાય છે પથ્થર!

Lithoredo Abatanica- આ ફિલિપાઈન્સની નદીમાં જોવા મળે છે. આને શિપવોર્મ્સ કહેવામાં આવે છે.

મગર- પત્થર ખાવાથી તેમના પાચનમાં ફાયદો થાય છે.

સી લાયન- સીલ જાતિના આ જીવો ઈંટો અને પથ્થર ખાવા માટે પણ જાણીતા છે.

દેડકા- દેડકાની કેટલીક પ્રજાતિઓ પથ્થરને પણ ગળી જાય છે.

સીલ- સી લાયનની જેમ સીલ પણ પથ્થરને ગળી જાય છે.

અમેરિકન મગર- અન્ય મગરની જેમ તે પણ પથ્થર ગળી જાય છે.

ચિકન પત્થર એટલા માટે ખાય છે કે તે ખોરાક પચાવી શકે.

અળસિયા પણ પથ્થર ગળી જવા માટે જાણીતા છે.

કાગડોઃ- કાગડો પાચનક્રિયા સુધારવા માટે પથ્થર ખાય છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો