શું તમે જાણો છો સૉસ અને કેચપ વચ્ચેનો ફર્ક?

દરેક ઘરમાં જોવા મળતી આ બે વસ્તુઓમાં મોટો તફાવત હોય છે.

આપણે તેનો ઉપયોગ કરીએ છીએ પરંતુ તેનો ફરક નથી જાણતાં.

કેચઅપ અને સૉસ વચ્ચે ઘણો તફાવત છે, જે આપણે જાણતા નથી.

બાળકોના મનપસંદ કેચઅપમાં 25 ટકા ખાંડ હોય છે.

MORE  NEWS...

દૂધને ગરમ કરવાથી તે ઉભરાઈ જાય છે તો પાણી કેમ ઉભરાતું નથી?

ડીઝલ ગાડીમાં પેટ્રોલ ભરી દેવાય તો?  કરો આ કામ, મેકેનિકની પણ નહીં પડે જરુર

વાદળી આંખ અને આ શરત પુરી કરશે તો જ મળશે નોકરી

સૉસ માત્ર ટામેટાંની જ નહીં પણ અન્ય વસ્તુથી પણ બને છે. 

કેચઅપ ફક્ત ટામેટાંમાંથી જ બનાવવામાં આવે છે, જેમાં ખાંડ અને મસાલા ઉમેરવામાં આવે છે.

ચટણીમાં ખાંડ નથી હોતી, તેમાં પસંદગી મુજબ મસાલા ઉમેરવામાં આવે છે.

કેચઅપ એ ટેબલ સોસ છે, જેને ચટણીનું મોર્ડન સ્વરુપ કહી શકાય.

તમે ચટણીને પણ સૉસ કહી શકો પરંતુ કેચઅપ નહીં.

MORE  NEWS...

સુહાગરાત પર પતિ દૂધ કેમ પીવડાવે છે પત્ની? જાણો શું કહે છે કામસૂત્ર

ઉપવાસમાં ખવાતું સિંધવ મીઠું કેવી રીતે બને છે?

હવનમાં આહુતિ નાંખતા સમયે કેમ બોલવામાં આવે છે 'સ્વાહા'?