આજે જ કાંસકો સાફ કરી દો, નહીંતર...

દરેક વ્યક્તિ વાળની સુંદરતા જાળવી રાખવા માંગે છે.

शेर काफी सामाजिक होते हैं और झुंड में ही रहते हैं

તેના માટે જરૂરી છે કે હેરબ્રશ અથવા કાંસકો સંપૂર્ણપણે સાફ હોય.

વેબએમડી અનુસાર, કાંસકોમાં એકઠી થયેલી ગંદકી ખંજવાળનું કારણ બની શકે છે.

તમે કાંસકો સાફ કરવા માટે શેમ્પૂનો પણ ઉપયોગ કરી શકો છો.

MORE  NEWS...

રોજ દૂધમાં આ જાદુઇ પાઉડર મિક્સ કરીને પીવો, લોખંડ જેવા મજબૂત થશે હાડકા

જીવાતની સમસ્યાથી મેળવો છૂટકારો, હોમમેડ સ્પ્રેનો કરો ઉપયોગ

માર્યા વિના આ રીતે ઘરમાંથી ભગાડો કરોળિયા, વારંવાર નહીં વાળવા પડે જાળાં

કાંસકાને શેમ્પૂ-પાણીના દ્રાવણમાં પલાળી રાખો અને 1 કલાક પછી તેને બ્રશથી ઘસો.

ખાવાનો સોડા વાપરવાથી તમારો કાંસકો નવા જેવો થઈ જશે.

તેના માટે ગરમ પાણીમાં બેકિંગ સોડા-ડિટરજન્ટ પાવડર મિક્સ કરો.

તમે ટૂથબ્રશની મદદથી પણ કાંસકો સાફ કરી શકો છો.

કાંસકોને સાબુના દ્રાવણમાં પલાળીને ટૂથબ્રશથી સાફ કરો.

MORE  NEWS...

ચરબીના થર સડસડાટ ઓગાળી દેશે આ નાનકડા બીજ

સ્વાસ્થ્ય  માટે અમૃત સમાન છે આ નાનકડા બીજ, સ્પર્મ કાઉન્ટ વધારવા માટે છે રામબાણ

દૂધમાં પલાળેલા કાજુ ખાવાથી થાય છે આ 5 અદભૂત ફાયદા