ફ્રિજમાં રાખેલા લોટની રોટલી ખાતા હોય તો, સાવધાન

રોટલી બનાવવામાં સમય લાગતો હોવાથી લોકો ઝડપથી કામ પતાવવાના ચક્કરમાં એકવારમાં જ વધારે લોટ બાંધીને રાખી મૂકી રાખે છે.

તેથી રસોઈમાં ઘણો સમય બચી જાય છે, પરંતુ લોકો અહીં જ ભૂલ કરે છે. જેના કારણે લોટમાં ઘણા બેક્ટેરિયા અને ફૂગ લાગી જાય છે.

જો તમને પણ બાંધેલો લોટ ફ્રિજમાં રાખવાની ટેવ છે, તો આ સ્ટોરી તમારા માટે છે.

ફ્રિજમાં રાખવાથી લોટમાં બેક્ટરિયાનો વિકાસ થાય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકાર બની શકે છે.

MORE  NEWS...

કેળાની સાથે ક્યારેય ન ખાવી જોઈએ આ વસ્તુઓ, સ્વાસ્થ્યને થશે નુકસાન

ભૂલથી પણ વિદેશમાં ન ખાતા આ 6 ભારતીય ફૂડ, નહી તો થઈ શકે છે જેલ

ફ્રિજમાં રાખેલા લોટની રોટલીમાંથી સ્વાદ જ નહીં, પરંતુ પોષક તત્વો પણ ખતમ થઈ જાય છે.

લોટને બાંધીને ફ્રિજમાં રાખવાથી માઇકોટોક્સિન થાય છે. જે ટોક્સિન ઇન્ટેસ્ટાઇન પર ખરાબ અસર કરે છે. જે પેટ સંબંધિત સમસ્યાઓ પેદા કરે છે.

લોટને ફ્રિજમાં રાખતા પહેલા તેને એરટાઇટ કેન્ટેનરમાં રાખવો જોઈએ. તેનાથી લોટ ખરાબ નથી થતો અને રોટલી પણ નરમ બને છે.

નિષ્ણાંતો અનુસાર જો તમારે લોટ ફ્રિજમાં રાખવો જ હોય, તો તેને 6-7 કલાકથી વધુ સમય સુધી ફ્રિજમાં ન રાખો.

MORE  NEWS...

કેળાની સાથે ક્યારેય ન ખાવી જોઈએ આ વસ્તુઓ, સ્વાસ્થ્યને થશે નુકસાન

ભૂલથી પણ વિદેશમાં ન ખાતા આ 6 ભારતીય ફૂડ, નહી તો થઈ શકે છે જેલ