અમદાવાદનું સૌથી સસ્તું માર્કેટ કે, જ્યાં દરેક વસ્તુ મળશે પાણીના ભાવે

વર્ષોથી આ માર્કેટ એલિશબ્રિજથી શરૂ થઇને જમાલપુર સુધી ભરાય છે.

આ માર્કેટમાં તમને ઘર વખરીથી લઈ જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ મળી રેહશે.

આ માર્કેટ રવિવારી બજાર તરીકે પણ ઓળખાય છે.

આ માર્કેટમાં નવી અને જૂની વસ્તુઓ બંને મળે છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

આટલા વર્ષો બાદ પણ રવિવારી બજારની ચમક ઓછી થઈ નથી.

અહીં લગભગ જીવન જરૂઆતની તમામ વસ્તુ સસ્તા ભાવમાં મળી રહે છે.

રવિવારે સવારે 8 વાગ્યાથી શરૂ થઈને સાંજના 7 વાગ્યા સુધી આ માર્કેટ ચાલે છે.

રવિવારના રોજ અહીં મેળા જેવો માહોલ જામે છે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા