ડ્રેગન બ્રીથઃ બ્રિટનમાં ઉત્પાદિત ડ્રેગન બ્રીથ મરચાંને સૌથી ગરમ મરચાં ગણવામાં આવે છે.
આ મરચાંની તીક્ષ્ણતા 2.48 મિલિયન સ્કોવિલે એકમો સુધી માપવામાં આવી છે, જે સામાન્ય મરચાં કરતાં લગભગ 2,000 ગણી વધારે છે.
સેવન પોટ દુગ્લાહ: ચોકલેટ રંગીન સેવન પોટ હબનેરો એટલું તીખુ અને ગરમ છે કે, એક મરચું 7 મોટા ફેમિલી સાઈઝના સ્ટયૂ પોટ્સમાં રાખેલા ખોરાકને અત્યંત ગરમ બનાવી શકે છે, તેથી જ તેનું નામ ચોકલેટ 7 અથવા ચોકલેટ દુગ્લાહ છે.
નાગા વાઇપર: તે ગરમ મરચાંનો સંકર છે, તેની ખેતી બ્રિટનમાં જ થાય છે. દરેક મરચાંનો રંગ ઘણી વખત અલગ-અલગ હોય છે.
એટલે કે, તે સામાન્ય મરચાની જેમ લાલ હોવું જોઈએ, તે જરૂરી નથી.
આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...