દરિયાની વચ્ચે દિશાએ લગાવી આગ!

દિશા પટની અવાર-નવાર પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે.

હાલ દિશાએ સોશિયલ મીડિયા પર શાનદાર પોસ્ટ શેર કરી છે.

જેમાં તે ખૂબ જ સ્ટનિંગ દેખાઈ રહી છે. 

દિશાએ ગ્રીન કલરનું સ્લીવ્લ્સ ડીપનેક હાઈ સ્લિટ આઉટફિટ પહેર્યું હતું. 

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા

આ ડ્રેસ સાથે એક્ટ્રેસે નો જ્વેલરી લુક રાખ્યો હતો. 

પોતાના લુકને દિશાએ ડાર્ક લિપ્સ્ટિક અને ખુલ્લા વાળ સાથે કમ્પ્લિટ કર્યો હતો. 

આ દરમિયાન એક્ટ્રેસ ખૂબ જ સ્ટાઇલિશ દેખાઈ રહી હતી. 

તડકાની સાથે સમુદ્રની વચ્ચોવચ ઉભેલા ક્રૂઝ પર દિશાએ શાનદાર પોઝ આપ્યા હતાં. 

જ્યારબાદ હવે ફેન્સની નજર તેના પરથી હટી નથી રહી.

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા