1 શેર પર મળશે 8 રૂપિયાનું ડિવિડન્ડ, ચેક કરો રેકોર્ડ ડેટ

પ્લાસ્ટિક પ્રોડક્ટ વેચવાની કંપની સુપ્રીમ ઈન્ડસ્ટ્રીઝે 30 ઓક્ટોબરના રોજ જુલાઈ-સપ્ટેમ્બર ક્વાટરના પરિણામ જાહેર કર્યા. 

કંપનીનો કન્સોલિડેટેડ નફો વાર્ષિક આધાર પર 196.50 ટકા વધીને 243.2 કરોડ રૂપિયા થઈ ગયો છે. 

એક વર્ષ પહેલા સમાન ક્વાટરમાં કંપનીનો નફો 82 કરોડ રૂપિયા હતો. 

MORE  NEWS...

1 શેરના બદલામાં 6 બોનસ શેર આપશે આ કંપની, જાણો ક્યારે છે રેકોર્ડ ડેટ?

માત્ર 4-5 કલાકનું કામ, રોજની 5000 રૂપિયાની કમાણી; આ બિઝનેસમાં એકલા હાથે ધનના ઢગલાં થઈ જશે

ઘટતા-ઘટતા 400 રૂપિયાથી સીધો રૂ.16 પર આવી ગયો શેર, એક્સપર્ટે કહ્યું- દૂર રહજો; હજુ પણ 12% ઘટશે

કંપનીએ કહ્યું કે, તે શેરધારકોને નાણાકીય વર્ષ 2023-24 માટે 2 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા દરેક ઈક્વિટી શેર માટે 8 રૂપિયા પ્રતિ શેરનું અંતરિમ ડિવિડન્ડ આપશે. 

શેરબજારને આપેલા જાણકારીમાં કંપનીએ જણાવ્યું કે, ડિવિડન્ડ ઈશ્યૂ માટે 7 નવેમ્બરને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવી છે. 

આ ડિવિડન્ડ તે શેરધારકોને મળસે, જેમના નામ 7 નવેમ્બર 2023 સુધી રજિસ્ટર્ડ ઓફ મેમ્બર્સમાં હશે. 

સુપ્રીમ ઈન્ડસ્ટ્રીઝ ગત 5 વર્ષોથી તેની શેરધારકોને ડિવિડન્ડ આપી રહી છે. 

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.