દિવાળી નજીક છે અને રોશનીના તહેવારમાં ગણતરીના દિવસો બાકી છે. લોકો પોતાના પ્રિયજનો સાથે મળીને મિઠાઈઓ વહેંચવા અને શુભકામનાઓને આદાન-પ્રદાન કરવામાં વ્યસ્ત છે

જો તમે એવા વયક્તિ છો જે ઘર પર એક પાર્ટી કરવાની યોજના બનાવી રહ્યા છે, તો અહીં એક સારા ગેટ-ટુગેધરની યોજના બનાવા માટે કેટલીક ટીપ્સ આપવામાં આવી છે

Creative invitations: તમારા સ્થળ પર એક સારી પાર્ટીની યોજના બનાવા માટે, તમે રચનાત્મક ડિજિટલ આમંત્રણો મોકલીને શરૂઆત કરી શકો છો જે માહોલ તૈયાર કરે છે

Decor: એલડી દીવા અને કાર્ડ ટેબલેટ, માળાઓ, રંગોળી અને રોશનીની સાથે સાચા દીવાના મિશ્રણથી, દિવાળી માટે એક સુંદર સજાવટ તમારા મહેમાનોને આશ્ચર્યચક્તિ કરી દેશે

Curate a menu: એક સારી પાર્ટીનો આનંદ સારા વ્યજંનથી વધી જાય છે. તમારા સ્થાન પર એક ઉજવણીનું આયોજન કરવા માટે, મહેમાનો માટે યોગ્ય નાશ્તાનું મેનૂ તૈયાર કરો. એક પરંપરાગત ભારતીય બફેટ તમારા પ્રિયજનોને પસંદ આવશે

Music: સારા સંગીત વગર પાર્ટી શક્ય નથી. એટલા માટે, જો તમારી પાસે મ્યૂઝિક સિસ્ટમ, સ્પીકર છે અથવા તમે ડીજે ભાડે લઈ શકો છો, તેથી પરફેક્ટ ગેટ ટુગેધર હોસ્ટ કરવાનું સરળ બનશે

Party favours: દિવાળી એટલે મીઠાઈઓ અને ભેટોની આપ-લે. હ્રદયસ્પર્શી પાર્ટી ભેટ તમારા મહેમાનો સ્મિત અને અદ્ભુત યાદોની સાથે જવા પર મજબૂર કરી દેશે