રંગોળી બનાવતી સમયે આ વાસ્તુ નિયમોનું રાખો ધ્યાન!

દીપોત્સવની તૈયારી જોરોથી ચાલી રહી છે.

માતા લક્ષ્મી ત્યાં જ આવે છે જ્યાં સુંદરતા અને સાફ સફાઈ હોય છે.

ઘરના મુખ્ય દ્વાર, આંગણ, પૂજામાં રંગોળી જરૂરી બનાવવી જોઈએ.

MORE  NEWS...

આજે ધનતેરસ પર વર્ષો બાદ દુર્લભ સંયોગ, આ રાશિઓની ધનકુબેર ભરી દેશે તિજોરી

30 વર્ષ બાદ પોતાની રાશિમાં શનિ થયા માર્ગી, 6 રાશિઓ થશે માલામાલ

રંગોળીમાં સ્વસ્તિક, ઓમ અને કમળને સામેલ કરો.

રંગોળીને ગોળ અથવા ઓવલ આકારમાં બનાવવી જોઈએ.

આ ફોર્મ પૂર્ણતા અને એકતાનું પ્રતીક હોય છે.

રંગોળીમાં ઉપયોગમાં લેવાતા રંગ જીવંત અને ચમકદાર હોવા જોઈએ.

આ ખુશી, સુખ સર્મુધ્ધી આનંદ અને ઉમંગના પ્રતીક હોય છે.

દિવાળીની રંગોળીના શુભ રંગ લાલ, નારંગી, પીળો અને લીલો છે.

આ બધા રંગ સમૃદ્ધિ, વિકાસ અને સકારાત્મકતાનું પ્રતીક હોય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)