આટલા યુઝ જાણી લેશો તો નહીં કરો જૂના સ્વેટર ફેંકવાની ભૂલ

આટલા યુઝ જાણી લેશો તો નહીં કરો જૂના સ્વેટર ફેંકવાની ભૂલ

તમારા કબાટમાં ઘણા સ્વેટર હશે જેમાં કેટલાંક તો જૂના જ હશે અને તમે તેનો યુઝ નહીં કરતાં હોય. 

તમે આ સ્વેટરને ફેંકવાના બદલે ફરીથી અલગ-અલગ રીતે યુઝ પણ કરી શકો છો. 

અમે તમને જણાવીશું કે તમે કેવી રીતે તમારા જૂના સ્વેટરને ફરીથી યુઝ કરી શકો છો. 

આ રીતો તમારા રોજના ઘરના કામમાં પણ મદદરૂપ થઇ શકે છે. 

MORE  NEWS...

કાયમ મફતમાં ખાવ બટાકા, આ રીતે ઘરે ઉગાડશો તો ઢગલાબંધ પાક ઉતરશે

Trick: કપડાં ધોતી વખતે નાંખી દો આ સફેદ વસ્તુ, રિઝલ્ટ જોઇને નહીં થાય વિશ્વાસ

વૂલન પિલો કવર બનાવવામાં તમે જૂના સ્વેટરનો સૌથી સારો યુઝ કરી શકો છો.

વૂલન પિલો કવર તમારા બેડરૂમ, સોફા કે વર્ક ચેર માટે પરફેક્ટ હોઇ શકે છે. 

તમે જૂના સ્વેટરને નાના-નાના ભાગમાં ગોળકાર કાપીને કપ માટે કપ વોર્મર બનાવી શકો છો. 

જૂના સ્વેટરને આવી રીતે જ કાપીને પ્લાસ્ટિકની ખુરશી કે તમારી વર્ક ચેરનું કવર બનાવી શકો છો. 

જો તમારુ પુલ ઓવર જૂનુ થઇ ગયું હોય તો તમે કાતર, પ્રેસ અને કેટલાંક બટનની મદદથી તેને Cardigan લુક પણ આપી શકો છો. 

MORE  NEWS...

મોડું ન કરતાં! પેશાબનો આ રંગ હોય તો તરત કરો ડોક્ટરનો સંપર્ક, ગંભીર બીમારીનો છે સંકેત

વોશિંગ મશીનમાં સ્વેટર ધોતી વખતે નાંખી દો આ વસ્તુ, એકદમ નવા જેવા થઇ જશે