દૂધ ક્યાં રાખવું જોઈએ?

ફ્રીજમાં

કેટલાક લોકો દૂધના પેકેટ ખરીદીને ફ્રીજના દરવાજામાં બનાવેલી જગ્યા પર રાખે છે.

દૂધ હંમેશા શેલ્ફ પર રાખવું જોઈએ, તે પણ પાછળની બાજું

કેલિફોર્નિયાની ડેરી કાઉન્સિલે પણ આ જ સલાહ આપી છે.

ફ્રિજની અંદરનું તાપમાન લગભગ 4 ડિગ્રી સેલ્સિયસ હોવું જોઈએ.

દૂધ ઢાંકીને રાખો, જેથી લાઈટ ન પડે, લાઈટને કારણે પોષક તત્વોમાં ઘટાડો થાય છે.

જો તમારા ઘરમાં ગાય કે ભેંસ હોય તો પણ દૂધ બહાર કાઢીને તેને હંમેશા ઢાંકીને રાખો.

બેગ કે બોટલમાંથી એકસાથે બધુ દૂધ કાઢીને એક વાસણમાં રાખો

જો ફ્રીજમાં દૂધ ઢોળાય તો તેને કપડાથી સાફ કરો. શેલ્ફ પર જામવા ન દો

આ ટીપ્સને અનુસરવાથી, દૂધ લાંબા સમય સુધી ફાયશે નહીં

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો