5100 રૂપિયાનું 'કપલ ગોલ્ડ પાન', જાણો ખાસિયત

યોગ નગરી ઋષિકેશ એક પવિત્ર યાત્રાધામ છે.

ઋષિકેશ ખાસ કરીને ધાર્મિક મહત્વ માટે પ્રખ્યાત છે.

અહીં દરેક શેરીએ અને ખૂણે સ્ટ્રીટ ફૂડ મળશે.

ઋષિકેશમાં ડીકે પાન નામની પ્રખ્યાત દુકાન છે.

આ દુકાનમાં 30થી વધારે પાન મળે છે.

MORE  NEWS...

દિવાળીમાં ફરસાણ સાથે આપજો સૌથી સસ્તા ડ્રાયફ્રુટ્સ, અહીંથી કરજો ખરીદી

આ ખેતીમાં ઉત્પાદન કિલોમાં થાય છે પણ કમાણી લાખોમાં

ડેન્ડ્રફને કહો બાય, સદાયના માટે આપો વિદાય, અપનાવો આ ઉપાય

આ પાનની દુકાનમાં સૌથી મોંઘું 'કપલ ગોલ્ડ પાન' છે 

દુકાનદાર આ પાનની દુકાન 50 વર્ષથી ચલાવી રહ્યા છે. 

તેમની દુકાનમાં 5100 રુપિયામાં 'કપલ પાન' મળે છે.

જ્યારે 'કોહિનૂર પાન' 3000 રૂપિયામાં અને 'હનીમૂન પાન' 2500 રૂપિયામાં ઉપલબ્ધ છે.

MORE  NEWS...

ભારતની સૌથી મોંઘી શાકભાજી, જેની કિંમતમાં ચાંદીની પાયલ પણ ખરીદી શકાય

દોડવા જાઓ તો આ વસ્તું ઘરે જ મુકીને જજો, બાકી બધી જ મહેનત પાણીમાં...

આંગણામાં ન વાવતા આ 5 છોડ; સાપને આપશો આમંત્રણ

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો