કેનેડામાં ભાડાનું ઘર શોધતી વખતે આટલું યાદ રાખવું

કેનેડામાં ભાડાના ઘર માટે એગ્રીમેન્ટ કરતા પહેલા શું ધ્યાન રાખવું?

સૌથી પહેલા તો એગ્રીમેન્ટ કરતા પહેલા બરાબર આખું ઘર ચેક કરવું

તમે બીજા દેશમાં છો અને ત્યાના ભાડે ઘર લેવાના નિયમો જાણવા જોઈએ

જે ઘર ભાડે લઈ રહ્યા છો તેમાં કોઈ ખામી જણાય તો માલિકને પહેલા જાણ કરવી

ખાસ કરીને જે CCTV કેમેરા સહિતના ઈન્સ્ટોલેશન કામ કરે છે કે નહીં તે ચેક કરવું

MORE  NEWS...

આટલી તૈયારી હોય તો જ કેનેડા જવું નહીં તો અમદાવાદ સારું

5 માસમાં કેનેડા છોડીને આવેલા ગુજરાતીની સત્ય ઘટના

કેનેડાના ગુજરાતી વેપારીની યુવાનોને કામની સલાહ

સ્મોક ઈન્ડિકેટર કે કાર્બન મોનોક્સાઈડ ઈન્ડિકેટર બરાબર વર્ક કરે છે તે ચકાસવું

આ સિવાય કેટલીક બાબતો ત્યાના કાયદા પ્રમાણે લાગુ પડતી હોય તે સમજી લેવી

ઘરના માલિક પાસે ઘર ભાડે લેતા પહેલા મહત્વની બાબતો એગ્રીમેન્ટમાં સમાવી લેવી

તમે ઓછામાં ઓછા કેટલા સમય સુધી તે મકાનમાં રહી શકો છો તે પણ જાણી લેવું

MORE  NEWS...

એકલા કેનેડા જતા હોવ તો આટલું જરુર યાદ રાખું

10-12 બોર્ડ માટે CBSE તરફથી બહુ મોટી અને કામની ખબર!

આ પરીક્ષાઓ  પાસ થતાં જ મળશે સરકારી નોકરી