શરદી-ખાંસીમાં આ ફળથી દૂર રહો

શરદી-ખાંસી દરમિયાન આ 10 ફળનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ.

Oranges

સંતરા વિટામિન C થી ભરપૂર હોય છે. તે Acidic હોય છે જે ગળાની સમસ્યામાં વધારો કરી શકે છે. 

Grapefruit

સંતરાની જેમ જ ચકોતરુ પણ Acidic હોય છે જે ગળાની બળતરામાં વધારો કરે છે. 

Pineapple

અનાનાસમાં હાજર બ્રોમેલેન એન્જાઇમ ખાંસીના લક્ષણોમાં વધારો કરી શકે છે. 

Kiwi

કીવીમાં ઉચ્ચ માત્રામાં વિટામિન C હોય છે. જે ગળામાં બળતરા ઉભી કરે છે. 

Berries

સ્ટ્રોબેરી, રાસબરી અને જાંબુમાં Acidic હોય શકે છે. જે ખાંસીમાં વધારો કરી શકે છે.

Citrus Fruits

લીંબુ અને લીંબુ જેવા ફળ સંતરા અને દ્વાક્ષ જેવો જ પ્રભાવ પાડી શકે છે. 

Mango

કેરી રેસાદાર હોય શકે છે અને તે શરદી-ખાંસી દરમિયાન ગળામાં મુશ્કેલી ઉભી કરી શકે છે. 

Pomegranate

દાડમમાં હાજર ટેનિન ગળાની ખાંસીને વધારી શકે છે. 

Persimmon

શરદી-ખાંસી દરમિયાન અમરફળ ખાવાથી ગળામાં બળતરા ઉભા કરી શકે છે. 

Tomatoes

ટામેટા Acidic હોય છે અને તે ગળામાં સોજો કરી શકે છે.

અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. તેને અપનાવતા પહેલાં નિષ્ણાંતોની સલાહ લો. ન્યૂઝ18 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી.