કેળામાં હાઇ સુગર હોય છે જે ઇમ્યુન સિસ્ટમને સ્લો કરી દે છે
ચોમાસામાં દૂધ અને દહીં જેવી ડેરી પ્રોડક્ટ્સનું સેવન પણ ટાળવું
તે રિસ્પરેટરી ટ્રેકમાં કફ અને ગળામાં બળતરાની સમસ્યા ઉભી કરે છે
ચોમાસામાં તળેલું અને જંક ફૂડને ખાવાથી બચો
વરસાદની સીઝનમાં વધુ ફેટવાળા ફૂડ ખાવાનું ટાળો
હાઈફેટ કન્ટેન્ટ તમારી પાચનક્રિયાને નબળી કરી દે છે
આ સિઝનમાં ખાટા ફળ ખાવાનું ખાસ ટાળો
તમે અનાનસ, દાડમ અને નાસપતી જેવા ફળોનું સેવન કરો
જો તમને તાવ કે ખાંસી હોય તો પપૈયાનું સેવન ખાસ ટાળો
કોલ્ડ ફ્લૂની કંડીશનમાં સ્ટ્રોબરીને બિલકુલ ના ખાવી જોઈએ
અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી
આવી જ અન્ય વેબ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો