દૂધી સાથે ભૂલથી પણ આ વસ્તુ ખાતા નહીં, જબરું થશે!

દૂધી સાથે ભૂલથી પણ આ વસ્તુ ખાતા નહીં, જબરું થશે!

દૂધીના શાક સાથે આ 2 વસ્તુઓ ન ખાવી, તેનાથી શરીર પર સફેદ ડાઘ પડી શકે છે.

દૂધીનું શાક ભારતમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે

દૂધી શરીર માટે ફાયદાકારક છે, તેમાં રહેલા પોષક તત્વો ઘણા રોગોથી રાહત આપે છે.

MORE  NEWS...

ઘડપણ સુધી હાડકામાં લોખંડ જેવી તાકાત રહેશે, આ 5 જાદુઇ ફૂડ્સ ખાવા લાગો

હોમીયોપેથિક દવામાં દારૂ હોય છે, તો નશો કેમ નથી ચઢતો? નિષ્ણાતે કંઈક આવું કહ્યું

ભરાવદાર દાઢી અને મૂછ છે પુરુષોના ચહેરાની શાન, આવી રીતે મેળવો જબરદસ્ત બિઅર્ડ લૂક

પરંતુ આ બે વસ્તુઓ ક્યારેય પણ દૂધી સાથે ન ખાવી જોઈએ, નહીં તો ભારે નુકસાન થઈ શકે છે.

દૂધી અને કારેલાનું ક્યારેય એકસાથે સેવન ન કરવું જોઈએ

દૂધીના શાકનું સેવન કર્યા પછી તરત જ બીટરૂટનું સેવન ક્યારેય ન કરવું જોઈએ.

આ બંનેનું એકસાથે સેવન કરવાથી સ્વાસ્થ્ય બગડે છે.

આ બંનેનું સેવન કરવાથી ચહેરા પર ફોલ્લીઓ થઈ શકે છે.

MORE  NEWS...

શિયાળામાં શરદી-ખાંસી, તાવ સહિત અનેક બીમારી ખતમ કરી દેશે આ છોડ

વખણાય છે અહીંની મીઠી જલેબી સાથે ફાફડાનો ચટાકેદાર સ્વાદ

ફૂલ બોડી ચેકઅપ કરાવવાની કોઈ જરૂર નથી? હેલ્થ કોન્શિયસ લોકોને ડૉક્ટરે આપી આવી સલાહ

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.