કેપ્સીકમની પ્રકૃતિ ઠંડી હોય છે જે શરીરના અગ્નિ તત્વને ડિસ્ટર્બ કરે છે
ચોમાસામાં તેના સેવનથી એસિડીટી, પિત્તની સમસ્યા થઇ શકે છે
ચોમાસામાં પાલક ડાઇજેશન સાથે જોડાયેલી સમસ્યા ઉત્પન્ન કરે છે
પાલક શરીરમાં ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ ઈન્ફેક્શનને પણ વધારી શકે છે
આયુર્વેદમાં ચોમાસા દરમિયાન ફ્લાવર ખાવાની મનાઇ છે
ચોમાસામાં કોબીજનું સેવન પણ ખાસ ટાળવું જોઇએ
તેની પ્રકૃતિ ઠંડી અને ભારે હોય છે તે પચવામાં મુશ્કેલ હોય છે
ચોમાસામાં ટામેટાં ન ખાવા જોઇએ કારણ કે તે એસિડીટી કરાવી શકે છે
અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી
આવી જ અન્ય વેબ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો