સાંજના સમયે ન કરતા આ ભૂલ, માતા લક્ષ્મી થઇ જશે ગુસ્સે!

હિન્દુ ધર્મમાં દેવી લક્ષ્મીને ધનના દેવી માનવામાં આવે છે.

માતા લક્ષ્મીના રિસાઈ જવાથી ઘરમાં આર્થિક તંગી આવી શકે છે. 

એવામાં સાંજના સમયે અમુક વસ્તુઓથી બચવું જોઈએ. 

દેવઘરના પ્રસિદ્ધ જ્યોતિષ નંદકિશોર મુદ્દલ આ અંગે જણાવી રહ્યા છે.

MORE  NEWS...

શું તમને પણ કાળા રંગના કપડાં પહેરવાનો શોખ છે, દરેક કાળી વસ્તુ પસંદ આવે છે?

કુંભ રાશિમાં શનિએ શરુ કરી વક્રી ચાલ, 4 મહિના આ જાતકો માટે રહેશે રાજા સમાન

વર્ષનું બીજું ચંદ્ર ગ્રહણ ક્યારે થશે, શું થશે રાશિઓ પર અસર? જાણો ભારતમાં દેખાશે કે નહિ

તમારે સાંજના સમયે સુઈ જવું જોઈએ નહિ.

સાંજના સમયે કોઈ પાસે રસોઈનું સામાન ઉધાર ન લેવું જોઈએ.

ક્યારેય પણ સાંજના સમયે તુલસીના પાન તોડવા જોઈએ નહિ.

સંધ્યાના સમયે ઘરના ઉંબરા પર ક્યારેય ન ઉભવું જોઈએ. 

એનાથી માતા લક્ષ્મી પાછા જતા રહે છે અને ઘરમાં દરિદ્રતા આવે છે. 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.