મહા પૂર્ણિમાના દિવસે ભૂલથી પણ ન કરતા આ કામ...

મહા મહિનો દાન-પુણ્ય માટે ખુબ શુભ માનવામાં આવે છે.

આ માસની પૂર્ણિમાને માઘી પૂર્ણિમાના નામથી પણ ઓળખવામાં આવે છે.

આ દીસવે ગંગા અને અન્ય પવિત્ર નદીઓમાં સ્નાનનું ખુબ મહત્વ છે.

આ વર્ષે 24 ફેબ્રુઆરીએ મહા પૂર્ણિમા પડી રહી છે.

આ દિવસે તમારે વાળ અને નખ કાપવા જોઈએ નહિ.

MORE  NEWS...

ગુરુની સીધી ચાલ બદલશે આ રાશિઓનું ભાગ્ય, જીવનમાં લાવશે મોટા ફેરફાર

ગુરુ પુષ્ય નક્ષત્રમાં ખરીદો આ વસ્તુઓ, ચમકી ઉઠશે કિસ્મત; જાણો શુભ મુહૂર્ત

300 વર્ષ બાદ મહાશિવરાત્રી પર બની રહ્યો દુર્લભ સંયોગ,  

મહા પૂર્ણિમાના દિવસે કાળા રંગના વસ્ત્ર પહેરવા જોઈએ નહિ.

આ દિવસે ઘરના વડીલોનું અપમાન કરવું જોઈએ નહિ.

સાથે જ તમારે મોડે સુધી સૂવું જોઈએ નહિ.

એનાથી માતા લક્ષ્મી નતાજ થઇ જાય છે સાથે જ આર્થિક સ્થિતિ પણ બગડી શકે છે.

ઉજ્જૈનના જ્યોતિષચારી પંડિત રવિ શુક્લાએ આ અંગે જાણકારી આપી છે.

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)