ખાંસીમાં ભૂલથી પણ ન ખાતાં આ ફળ!

ખાંસી અને તાવની સમસ્યા દરેક સિઝનમાં થાય છે. 

ખાંસીમાં આ ફળોનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ. 

કેળા ખાવાથી કફ બને છે. 

ખાંસીમાં ખાટાં ફળ ખાવાથી પણ નુકસાન થઈ શકે છે.

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

ખાંસીમાં ભૂલથી પણ જામફળનું સેવન ન કરવું જોઈએ.

શેરડીની તાસિર ખૂબ જ ઠંડી હોય છે તેથી ખાંસીમાં તેનું સેવન ન કરવું. 

સ્ટ્રોબેરી  છાતીમાં કફની સમસ્યાને વધારી શકે છે. 

ફ્રિજમાં રાખેલા કોઈપણ ફળને તુરંત ન ખાવ.

આ ફળને બહાર રાખીને નોર્મલ થવા દો પછી ખાવ.