આ સ્વાસ્થ્ય સમસ્યા હોય તો શિયાળામાં મૂળા ન ખાતા

Yellow Star
Yellow Star

મૂળામાં પ્રોટીન, ફાઈબર, આયર્ન, પોટેશિયમ, મેંગેનીઝ અને કેલ્શિયમ જેવા તત્વો સારા પ્રમાણમાં હોય છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

Yellow Star
Yellow Star

શિયાળામાં લોકો મૂળાનું સલાડ ખાવાનું પસંદ કરે છે

Yellow Star
Yellow Star

જ્યારે કેટલાક લોકો મૂળાના પરાઠા પણ બનાવીને ખાય છે, પરંતુ કેટલાક લોકો માટે મૂળા હાનિકારક છે.

Yellow Star
Yellow Star

જે લોકો આર્થરાઈટિસથી પીડિત હોય તેમણે શિયાળા દરમિયાન મૂળાનું સેવન ટાળવું જોઈએ, નહીં તો દુખાવો વધી શકે છે

Yellow Star
Yellow Star

જે લોકોને પેટમાં ગેસ બનતી હોય કે ગેસની સમસ્યા હોય તેમણે રાત્રે મૂળો ના ખાવો જોઈએ, તેનાથી પેટ ફૂલવાની સમસ્યા થઈ શકે છે.

Yellow Star
Yellow Star

જે લોકોનું શિયાળામાં શરીરમાં જકડાઈ અને દુખાવો થતો હોય તેઓએ પણ મૂળાનું સેવન ટાળવું જોઈએ

Yellow Star
Yellow Star

ખાલી પેટે કાચો મૂળો ખાવાનું ટાળો કારણ કે તે હાર્ટબર્ન અને ગેસ જેવી પાચન સમસ્યાઓનું કારણ બની શકે છે.

Yellow Star
Yellow Star

જે લોકોને બ્લડ પ્રેશરની સમસ્યા હોય તેઓએ મૂળાનું સેવન કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ