પથરી કાઢવાનો ઘરેલું નુસખો!

કિડનીમાંથી પથરી કાઢવાનો દુખાવો અસહ્ય હોય છે.

તેનું કારણ છે ખોટા ખાનપાન અને ઓછું પાણી પીવાની આદત

પથરીમાં બીજ વાળી શાકભાજીનો ઉપયોગ ખતરનાક બની શકે છે.

પથરીમાં ટામેટા, કાકડી, પાલક, રીંગણ અને લીલા શાકભાજી ખાવાનું ટાળવું જોઈએ.

MORE  NEWS...

આ સોનું બન્યું ગામડાના લોકોની પહેલી પસંદ, માર્કેટમાં આવ્યો નવો ટ્રેન્ડ

ખેતી સાથે આ વ્યવસાય ઉત્તમ, આવક સાથે અનેક ફાયદા

આ દશેરાએ સસ્તા ભાવે મળશે PM મોદીને ભાવતા ગાંઠિયા

જો તમને પથરીની સમસ્યા છે તો ભૂલથી પણ પાલકનું સેવન ન કરો.

આ સિવાય રીંગણનું સેવન પણ ન કરવું જોઈએ.

પાલકની જેમ રીંગણમાં પણ ઓક્સાલેટ નામનું તત્વ જોવા મળે છે.

કાકડીના વધુ પડતા સેવનથી કિડની ફેલ થવાનો ખતરો રહે છે.

આનાથી શરીરમાં પોટેશિયમનું સ્તર વધે છે.

MORE  NEWS...

રુદ્રાક્ષ અને તેના છોડ જો મફતમાં જોઈએ તો આ ભાઈનો સંપર્ક કરો

કડવા કારેલાની ખેેતીથી મળશે મીઠી આવક, ખેડૂતે મેળવ્યો ઓછા ખર્ચે જોરદાર નફો

ચમકશે ચહેરો અને પાછા આવશે માથાના વાળ, ડેંગ્યુમાં પણ કારગર છે આ ફળના પાન

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.