Black Section Separator

પિતૃ પક્ષ આ વસ્તુઓના સેવનથી નારાજ થશે પિતૃઓ 

Black Section Separator

પિતૃપક્ષમાં પિતૃઓની આત્માની શાંતિ માટે પિંડદાન અથવા શ્રાદ્ધ કરવામાં આવે છે.

Black Section Separator

જ્યોતિશાચાર્ય પંડિત નંદ કિશોર મુદ્દલ મુજબ, ઘણા એવા ખાદ્ય પદાર્થ છે જે પિતૃપક્ષમાં વર્જિત છે. 

Black Section Separator

પિતૃપક્ષના દિવસોમાં માસ તેમજ મદિરાનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ.

Black Section Separator

એની સીધી અસર વંશ પર પડે છે.

Black Section Separator

લસણ-ડુંગળીનું સેવન પણ આ દિવસોમાં વર્જિત છે.

Black Section Separator

પિતૃપક્ષમાં સાત્વિક ભોજન જ કરવું જોઈએ.

Black Section Separator

આ દિવસોમાં ચણાનું સેવન પણ ન કરવું જોઈએ.

Black Section Separator

પછી એ કઈ પણ હોય, ચણાનું સત્તુ, ચણાની દાળ કે ચણાની મીઠાઈ.

Black Section Separator

ત્યાં જ મસૂરની દાળ પણ અશુભ માનવામાં આવે છે.

Black Section Separator

30 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર સુધી પિતૃપક્ષ રહેશે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)