આ ખોરાક ભૂલથી પણ પ્રેશર કૂકરમાં રાંધશો નહીં
મોટભાગના લોકો કૂકરમાં ચોખા રાંધે છે, કારણકે તે ઝડપથી રંધાઈ જાય છે.
જ્યારે ચોખાને કૂકરમાં રાંધવામાં આવે છે, ત્યારે ચોખામાં સ્ટાર્ચ એક્રેલામાઇડ નામનું રસાયણ છોડે છે.
જે સ્વાસ્થ્ય માટે સારું માનવામાં નથી આવતું.
જો તમે પ્રેશર કૂકરમાં પાસ્તા રાંધ છો. તો તેમાં સ્ટાર્ચનું પ્રમાણ વધે છે. જે શરીર માટે ખૂબ જોખમી છે.
શાકભાજીમાં મિનરલ્સ અને વિટામિન્સ જેવા ઘણાં પોષક તત્વો હોય છે.
કૂકરમાં શાકભાજી રાંધવાથી તેના પોષાક તત્વો દૂર થઈ જાય છે.
કેટલાંક કૂકરમાં માછલી રાંધે છે. આમ કરવાથી માછલી ઓવરકૂક થઈ જશે અને તેનો સ્વાદ બગડી જશે.
ચોખાની જેમ બટાકામાં પણ સ્ટાર્ચ હોય છે.
જેથી, બટાકાંને પણ પ્રેશર કૂકરમાં રાંધવું સ્વાસ્થ્ય માટે સારું નથી.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી