ચંદ્રગ્રહણ વખતે ભૂલથી પણ ન કરતા આ કામ

વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ 28 ઓક્ટોબરે થવાનું છે.

ગ્રહણના સમયગાળા દરમિયાન આ વસ્તુઓ કરવાનું ટાળોઃ પંડિત સંજય ઉપાધ્યાય

ચંદ્રગ્રહણ દરમિયાન શાકભાજી અને ફળોને છરીથી ન કાપો

ગ્રહણના સમયગાળા દરમિયાન વ્યક્તિએ સૂવું ન જોઈએ.

MORE  NEWS...

આ કપલને ફળી નવરાત્રી, ગરબા રમતા બન્યા મિત્ર અને હવે બની ગયા દંપતી

તમારૂં બાળક મોબાઈલનો વધુ પડતો વરરાશ કરે છે? તો સાવધાન

મહિલાઓ કરવા ચોથના દિવસે ભૂલેચૂકેય ન કરે આ 4 કામ

આ સમય દરમિયાન પૂજા-અર્ચના, જપ અને તપસ્યા કરવી જોઈએ.

ગ્રહણના સમયગાળામાં ભોજન બિલકુલ ન કરવું જોઈએ.

આ નિયમ વૃદ્ધો, બાળકો અને બીમાર લોકોને લાગુ પડતો નથી.

આ સમય દરમિયાન, મળ અને પેશાબ જવું પણ વર્જિત માનવામાં આવે છે.

તેમજ ભૂલથી પણ માંસ અને આલ્કોહોલનું સેવન ન કરો.

MORE  NEWS...

આ લીલી શાકભાજીની બારેમાસ રહે છે ભારે માંગ, ખેડૂતે કર્યા ધનના ઢગલા

આ ફળ બ્રેસ્ટ કેન્સર માટે અસરકારક તથા ડેન્ગ્યુનો રામબાણ ઈલાજ

મળી ગયું પૈસાનું ઝાડ! ફક્ત એક વાર કરો વાવેતર પછી થશે કરોડોની આવક

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)