SIP રોકાણ કરતાં આ ભૂલો ભૂલથી પણ નહીં કરતાં

SIP રોકાણ કરતાં આ ભૂલો ભૂલથી પણ નહીં કરતાં

સામાન્ય SIP ભૂલો તમારે ટાળવી જોઈએ

સ્પષ્ટ નાણાકીય ટાર્ગેટ ન હોવો

સ્પષ્ટ નાણાકીય ધ્યેયો રાખવાથી તમને યોગ્ય SIP પ્લાન પસંદ કરવામાં અને તમારા રોકાણો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળશે.

MORE  NEWS...

90 રુપિયાનો શેર બનવાનો છે રોકેટ! બધા સંકેતો મજબૂત

ખેડૂતો ભાઈઓ આ ખેતીમાં મોટો ફાયદો! રોજના 20-30 હજારની કમાણી સાથે સબ્સિડી પણ મળશે

ખૂબ ઓછું અથવા ખૂબ વધારે રોકાણ કરવું

રોકાણકારો માટે એ નોંધવું અગત્યનું છે કે SIP માટે ફાળવવામાં આવેલી રકમ તેમના નાણાકીય લક્ષ્યો અને જોખમ લેવાની ક્ષમતાને અનુરૂપ હોવી જોઈએ.

તમારા પોર્ટફોલિયોની નિયમિત સમીક્ષા ન કરવી

સફળ SIP રોકાણ માટે સમય સમય પર તમારા પોર્ટફોલિયોની સમીક્ષા કરવી અને જો જરૂરી હોય તો ફેરફાર કરવા મહત્વપૂર્ણ છે.

ઉચ્ચ વળતર માટે દોડવું

ઉચ્ચ વળતર મેળવવાના એકમાત્ર ઉદ્દેશ્ય સાથે SIP દ્વારા રોકાણ કરવું એ રોકાણકારો દ્વારા કરવામાં આવતી સૌથી સામાન્ય ભૂલ છે અને તે જોખમી બની શકે છે.

MORE  NEWS...

સ્કૂલ ટીચરનો કમાલ, નાના બાળકો માટે એપ બનાવી કમાઈ લીધા 300 કરોડ રુપિયા

ફક્ત 1700 રુપિયાના ખર્ચમાં તમારી કારમાં આવશે 'લિમોઝિન' જેવી ફિલિંગ

Royal Enfiledના નવા મોડેલ પરથી ઉઠ્યો પડદો, 350ccનું એન્જીન, જોતાં જ દીવાના બન્યા લોકો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.