90% લોકો પાણી પીતા સમયે કરે છે આ ભૂલ!

ખરાબ લાઈફસ્ટાઈલે પાણી પીવાની રીતને પણ બગાડી દીધી છે. 

મોટાભાગના લોકો વિચાર્યા વિના જ પાણી પીવે છે અને ભૂલ કરી બેસે છે. 

ખોટી પોઝીશનમાં પાણી પીવાથી સ્વાસ્થ્યની ઘણી સમસ્યા થઈ શકે છે. 

કહેવામાં આવે છે કે પાણીને ખાવાની જેમ અને ખાવાને પાણીની જેમ ખાવું જોઈએ.

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

તેનો અર્થ છે કે પાણીને ઘૂંટ-ઘૂંટ કરીને આરામથી પીવું જોઈએ.

ઘૂંટ-ઘૂંટ કરીને આરામથી પાણી પીવાથી શરીરમાં એસિડનું સ્તર ઓછું થાય છે. 

આયુર્વેદમાં ઉભા-ઉભા પાણી પીવાની આદતને પણ ખોટી માનવામાં આવે છે. 

તેનાથી પાણી સીધું ડાઇજેસ્ટિવ જ્યૂસ અને બ્લડ સ્ટ્રીમાં જઈને મફળે છે જેનાથી મુશ્કેલી થઈ શકે છે. 

હંમેશા બેસીને પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. તેનાથી પાચન શક્તિ મજબૂત થાય છે.