ભૂલથી પણ તમારા ઘરની આ દિશામાં ન લગાવો વૃક્ષ

લોકો પોતાના ઘરની આસપાસ વૃક્ષો વાવે છે.

તેનાથી ઘર સુંદર અને વાતાવરણ સ્વચ્છ રહે છે.

આ વૃક્ષો સમજી વિચારીને પસંદ કરવા જોઈએ.

MORE  NEWS...

શ્વાસની બીમારીવાળા લોકો માટે જડીબુટીનું કામ કરશે આ છોડ

ધાધર-ખંજવાળ, શરદી-ખાંસી સહિત કેટલીય બીમારી ખતમ કરી દેશે આ એક છોડ

કમળાની બીમારી ખતમ કરી દેશે આ જ્યૂસ, શરીરને કરી દેશે એકદમ ટનાટન

વાસ્તુશાસ્ત્રમાં વૃક્ષોની પસંદગી દિશા પ્રમાણે કરવી જોઈએ.

જે વૃક્ષ પર ભૂતનો વાસ હોય તે વૃક્ષ ન લગાવવું જોઈએ.

વડલો, પીપળો, લાલ ફૂલોવાળા વૃક્ષો, કાંટાવાળા વૃક્ષો વગેરે.

આ વૃક્ષોને આગ્ની ખૂણામાં લગાવવાથી મૃત્યુ પણ થઈ શકે છે.

પૂર્વ અને દક્ષિણ ખૂણાઓને અગ્નિ ખૂણા કહેવામાં આવે છે: ડૉ. કુણાલ ઝા

આવા વૃક્ષો વાવવાનો અર્થ છે સંપત્તિનો નાશ

MORE  NEWS...

આ ATMમાંથી રૂપિયા નીકળતા નથી, છતા સુવિધા છે ઉત્તમ

આ રેલ્વે સ્ટેશન પર ભૂત શોધી બતાવશો, તો રેલ્વે વિભાગ આપશે 50,000 ઈનામ

ચહેરાને ચાંદ જેવો બનાવવા આટલું કરો, આ ખાસ ધ્યાન રાખવું

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)