ઘરમાં ભૂલથી પણ ન લગાવતા આ વૃક્ષ, નહીંતર...

સામાન્ય રીતે લોકો ઘરની ચારે બાજુ છોડ-ઝાડ લગાવે છે.

આ વૃક્ષની પસંદગી તમારા માટે હાનિકારાક હોઈ શકે છે.

વાસ્તુ શાસ્ત્ર મુજબ, ઝાડની પસંદગી દિશાના હિસાબે કરવી જોઈએ.

જે ઝાડમાં ભૂતનો વાસ હોય, તેવા ઝાડને ઘરની આજુબાજુ લગાવવા જોઈએ નહિ.

દુગ્ધ વાળા વૃક્ષ જેવા કે, વડ, પીપળો, લાલ ફૂલ વાળો, કંટાળો વગેરે...

આ છોડને અગ્નિ કોણમાં લગાવવાથી મૃત્યુ પણ થઇ શકે છે.

પૂર્વ અને દક્ષિણ ખૂણાને અગ્નિ કોણ પણ કહેવામાં આવે છે.

દુગ્ધ વાળા વૃક્ષો લગાવવાથી ધન નાશ થઇ શકે છે.

કાંટા વાળા વૃક્ષ શત્રુ કારક હોય છે.

જેનાથી ઘરમાં રહેવા વાળા વ્યક્તિ પર શત્રુનો ભય બનેલો હોવો જોઈએ.