આ શાકમાં હળદર નાંખવાથી ભોજન બની જશે કડવું!

હળદર એક શાક બનાવવા માટેનો એક પ્રમુખ મસાલો છે, જે ભારતીય ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે. 

પરંતુ અમુક શાકભાજી બનાવવા માટે હળદરનો ઉપયોગ કરવાથી તેનો સ્વાદ અથવા રંગ પ્રભાવિત થઈ શકે.

જેમકે રીંગણ, શિમલા મરચાં અને બટાટા જેવા શાકમાં હળદરનો ઉપયોગ ન કરો. 

તેનાથી રંગ બિલકુલ યોગ્ય નથી રહેતો. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

હળદરનો ઉપયોગ કરવાથી આ શાકભાજીનો રંગ ખરાબ થઈ શકે છે અને સ્વાદમાં પણ કડવાહટ આવી શકે છે. 

સફેદ ગ્રેવી વાળી  શાકભાજીમાં હળદર ન ઉમેરવી જોઈએ. 

જે શાકભાજી ફક્ત મીઠું અને પીસેલાં મરીથી બને છે તેમાં પણ હળદર ન નાંખવી જોઈએ. 

કાળા મરીથી બનતાં શાકમાં હળદરનો ઉપયોગ થતો નથી. 

રીંગણના ઓળામાં પણ હળદરનો પ્રયોગ ન કરવો જોઈએ. તેનાથી તેનો રંગ બગડી શકે છે. 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.