શું તમારા પર પણ ચાલી રહી છે શનિની સાડાસાતી? જાણો સોનુ પહેરવું કે નહિ

શનિને કર્મ અને ન્યાયના ફળદાતા કહેવામાં આવે છે.

કુંડળીમાં શનિની સાડાસાતી છે તો અનેક સમસ્યાઓ થઈ શકે છે. 

જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને ક્રૂર ગ્રહ પણ કહેવામાં આવે છે. 

શનિની ધીમી ચાલના કારણે તે લગભગ એક વર્ષ સુધી એક રાશિમાં રહે છે.

MORE  NEWS...

થઈ જાઓ સાવધાન! શનિની વક્રી દ્રષ્ટિ આ રાશિઓને પડશે ભારે, સતર્ક રહેવું

4 રાશિઓના જીવનમાં 'ચંદ્રગ્રહણ' લગાવશે ગ્રહણ, પિતૃપક્ષ દરમિયાન વધશે મુશ્કેલી

કિચનમાં વારંવાર નીચે પડી રહી છે આ 3 વસ્તુઓ? અવગણના કરવાની ભૂલ ન કરતા

સાડાસાતી દરમિયાન સોનાની ધાતુ ન પહેરવાની સલાહ આપવામાં આવે છે. 

સોનુ સૂર્યની ધાતુ છે, શનિ સૂર્યના પુત્ર છે, પરંતુ બંને વચ્ચે શત્રુ સ્વભાવ છે.

પિતા-પુત્રમાં શત્રુતાના કારણે સોનુ પહેરવાથી શનિ અશુભ ફળ આપે છે. 

સાડાસાતીથી છુટકારો મેળવવા લોખંડનું કડું પહેરી શકાય છે. 

આ ધારણ કરવાથી શનિ, રાહુ, કેતુનો દુષ્પ્રભાવ ઓછો થાય છે. 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.