દર મહિને 70,000 કમાવવા હોય તો આ બિઝનેસ કરો

આજકાલ આ મોંઘવારીના જમાનામાં દરેક વ્યક્તિ મોટી કમાણી કરવા માંગે છે.

એવામાં જો તમે પણ કોઈ એવો બિઝનેસ શરૂ કરવા માંગો છો, જેમાં તમને તગડી કમાણી થાય, તો આજે અમે તમારા માટે એક શાનદાર આઈડિયા લઈને આવ્યા છીએ. 

વાસ્તવમાં, અમે વાત કરી રહ્યા છીએ, જરદાળું એટલે કે Apricot Oil વિશે.

આ બિઝનેસને શરૂ કરતા જ તમને મોટી કમાણી થવાની શરૂઆત થઈ જશે. આ બિઝનેસમાં ખર્ચો પણ બહુ ઓછો છે. 

જરદાળુ તેલ તેને એપ્રીકોટ ઓઈલ પણ કહેવામાં આવે છે. તે ખુશ્બૂ વિનાનું તેલ હોય છે, જે જરદાળુના બીજ અથવા દાણામાંથી બનાવવામાં આવે છે. 

KVIC એ તેનું યૂનિટ લગાવવા માટે એક રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, એપ્રીકોટ ઓઈલ પ્રોસેસિંગ યૂનિટ લગાવવા માટે કુલ 10.79 લાખ રૂપિયાની જરૂર પડે છે. 

જો કે, તેને તમે 2 લાખ રૂપિયામાં પણ શરૂ કરી શકો છો. 

જાણકારી અનુસાર, પ્લાન્ટ અને મશીનરી પર 5 લાખ રૂપિયા, ફર્નિચર એન્ડ ફિક્સર્સ પર 1.50 લાખ રૂપિયા અને વર્કિંગ કેપિટલ માટે 4.29 લાખ રૂપિયાની જરૂર પડે છે. 

KVICના આ રિપોર્ટ અનુસાર, આ બિઝનેસથી તમે દર મહિને 60થી 70 હજાર રૂપિયા કમાઈ શકો છો. 

જેમ-જેમ તમારા બિઝનેસનો વિસ્તાર થશે, તેમ-તેમ તમારી કમાણી પણ વધતી જશે.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.