તુલસીના ઉપાય સુધારી દેશે તમારા દિવસો, નહિ થાય કોઈ વસ્તુની કમી!

સનાતન ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. કહેવાય છે કે જે ઘરમાં તુલસીનો છોડ લીલો હોય એમના ઘરે લક્ષ્મીનો વાસ થાય છે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, તુલસીનો છોડ ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે. 

શાસ્ત્રો અનુસાર, તુલસીનો છોડ ભગવાન વિષ્ણુને પણ ખુબ પ્રિય છે. એટલા માટે ભગવાન વિષ્ણુની કૃપા બનાવી રાખવા તુલસી જરૂર અર્પિત કરો.

માન્યતા છે કે, તુલસીનો દરેક ભાગ ખુબ મહત્વપૂર્ણ અને ચમત્કારી હોય છે, એવી જ રીતે તુલસીની માંજર તમારી દરેક સમસ્યા દૂર કરી શકે છે. જાણો કેવી રીતે 

MORE  NEWS...

મંગળનું મિથુનમાં ગોચર આ 4 રાશિઓ માટે અમંગળ! ઘરમાં કલેશ, ખરાબ સ્વાસ્થ્ય વધારશે ચિંતા

30 વર્ષ બાદ સૂર્ય-શનિએ બનાવ્યો દુર્લભ યોગ, આ રાશિઓને મળશે અપાર ધન

શુક્ર નીચ રાશિમાં પ્રવેશ કરી બનાવશે નીચભંગ યોગ, શરૂ થશે આ રાશિઓના સારા દિવસો

તુલસીના પાંદડાની માંજરને શિવલિંગ પર પણ ચઢાવી શકાય છે. એનાથી વ્યક્તિનું અટકેલું ધન પાછું મળી જાય છે. સાથે જ આવકમાં વૃદ્ધિ થશે. 

ઘરમાં તુલસીની માંજરને તોડી મંદિરમાં માતા લક્ષ્મીની પૂજા સમયે ચઢાવો એનાથી ક્યારેય પણ આર્થિક તંગીનો સામનો નહિ કરવો પડે. 

ગંગાજળમાં માંજરને ભેળવીને જો ઘરની ઉત્તર દિશામાં રાખવામાં આવે તો એનાથી આર્થિક લાભ મળે છે. 

શુક્રવારના દિવસે તુલસીની કળી તોડી લોટના ડબ્બામાં રાખો, એવું કરવાથી ક્યારેય અન્નની કમીનો સામનો નહિ કરવો પડે. 

જો ઘરમાં હંમેશા બરકત બનાવીને રાખવી છે તો, એને તિજોરીમાં લાલ કપડાંમાં તુલસીની માંજર બાંધીની રાખવી જોઈએ. 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.

MORE  NEWS...

મંગળનું મિથુનમાં ગોચર આ 4 રાશિઓ માટે અમંગળ! ઘરમાં કલેશ, ખરાબ સ્વાસ્થ્ય વધારશે ચિંતા

30 વર્ષ બાદ સૂર્ય-શનિએ બનાવ્યો દુર્લભ યોગ, આ રાશિઓને મળશે અપાર ધન

શુક્ર નીચ રાશિમાં પ્રવેશ કરી બનાવશે નીચભંગ યોગ, શરૂ થશે આ રાશિઓના સારા દિવસો