શું બાળકોને પાવડરવાળું દૂધ પીવડાવાય?

બિઝી લાઇફસ્ટાઇલ કે અન્ય કારણોસર માતા-પિતા બાળકને ફોર્મ્યૂલા મિલ્ક એટલે કે પાવડરવાળુ દૂધ પીવડાવે છે. 

જો તમે પણ તમારા બાળકને પાવડરવાળુ દૂધ આપો છો તો કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઇએ.

કારણ કે કોઇપણ પ્રકારની ભૂલ તમારા બાળકના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. 

બાલક માટે પાવડરવાળુ દૂધ ખરીદતા પહેલા તેના પેકેટ પર આપેલી તમામ જાણકારી બરાબર રીતે ચેક કરવી જોઇએ.

MORE  NEWS...

સફેદ વાળ જડમૂળથી કાળા થઇ જશે, આ સીક્રેટ વસ્તુથી આવશે નેચરલ બ્લેક શાઇન

કબજિયાતમાં છાશમાં આ ખાસ ચૂર્ણ નાંખીને પી જાવ, પેટની ગંદકીનો થઇ જશે સફાયો

પહેલાથી જ પડેલા દૂધને પેરેન્ટ્સ ફરીથી ગરમ કરીને બાળકને આપે છે. આવું દૂધ ઉલ્ટી, ઉબકા કે પછી પેટની અન્ય બીમારીઓનું કારણ બને છે. 

દૂધ બનાવતી વખતે માતા-પિતાના હાથ સાફ નથી હોતા. આવું કરવાથી ઇન્ફેક્શનનું જોખમ વધી જાય છે. 

પાવડરવાળા દૂધમાં નાંખવાના પાણીને ગરમ કરીને તરત જ યુઝ કરો.

જો તમારુ બાળક બીમાર છે, તો તમારે તેને ફોર્મ્યૂલાવાળુ દૂધ ન પીવડાવવું જોઇએ. આ સમયે બાળક માટે માનું દૂધ વધારે સારુ રહે છે. 

MORE  NEWS...

ફ્રિજ વિના દૂધ ફાટી જાય છે? આ સીક્રેટ ટ્રિક જાણી લો, ફરીવાર નહીં બગડે

ઉંમર પહેલા વાળ સફેદ થઇ ગયા છે, આ આયુર્વેદિક હેર કલરથી વાળ થઇ જશે નેચરલી બ્લેક