...આ રીતે બને છે શિલાજીત

White Scribbled Underline
Medium Brush Stroke

શિલાજીતને વિશ્વની સૌથી ચમત્કારી દવાઓમાંથી એક ગણવામાં આવે છે.

Medium Brush Stroke

શિલાજીતમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ, કોપર જેવા 39 પ્રકારના તત્વો હોય છે.

Medium Brush Stroke

શિલાજીત એનર્જી આપે છે અને ઘણા રોગો માટે રામબાણ ઉપાય પણ છે.

Medium Brush Stroke

શિલાજીત બનાવવાની પ્રક્રિયા ખૂબ જ મુશ્કેલ છે, તેથી તેની કિંમત વધારે છે.

MORE  NEWS...

દૂધને ગરમ કરવાથી તે ઉભરાઈ જાય છે તો પાણી કેમ ઉભરાતું નથી?

ડીઝલ ગાડીમાં પેટ્રોલ ભરી દેવાય તો?  કરો આ કામ, મેકેનિકની પણ નહીં પડે જરુર

વાદળી આંખ અને આ શરત પુરી કરશે તો જ મળશે નોકરી

Medium Brush Stroke

શિલાજીતને ઉંચા-ઉંચા પહાડોની વચ્ચેના છોડમાંથી કાઢવામાં આવે છે. 

Medium Brush Stroke

તેને લગભગ 8 કલાક સુધી ઉકાળવામાં આવે છે જેથી ગંદકીને અલગ કરી શકાય.

Medium Brush Stroke

જ્યારે શિલાજીત ગરમ થાય છે, ત્યારે તે ગંદકીથી અલગ થઈ જાય છે અને પાણી પર તરતા લાગે છે.

Medium Brush Stroke

બાદમાં તમામ પાણીનું બાષ્પીભવન થાય છે અને શુદ્ધ શિલાજીત પેક થાય છે.

Medium Brush Stroke

પોલીથીન સાથે ચોંટી ન જાય માટે પોલીથીનની સપાટી પર તેલ લગાવવામાં આવે છે.

MORE  NEWS...

સુહાગરાત પર પતિ દૂધ કેમ પીવડાવે છે પત્ની? જાણો શું કહે છે કામસૂત્ર

ઉપવાસમાં ખવાતું સિંધવ મીઠું કેવી રીતે બને છે?

હવનમાં આહુતિ નાંખતા સમયે કેમ બોલવામાં આવે છે 'સ્વાહા'?