પત્તામાં દોરેલા રાજાઓના નામ જાણો છો?

તમે જીવનમાં ક્યારેક તો પત્તા રમ્યા જ હશે. 

જેમાં તમે જોયું હશે કે આ રમતમાં કુલ 52 પત્તા હોય છે.

એક સૂટમાં 13 કાર્ડ્સ હોય છે અને સૂટમાં એક રાજા જરૂર હોય છે. 

પરંતુ શું તમે જાણો છો કે આ તમામ રાજા ઈતિહાસના અલગ-અલગ રાજાનું પ્રતિનિધિત્વ કરે છે. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

જો તમે નથી જાણતા તો આજે અમે તમને તેના વિશે જણાવીશું.

હુકુમનો બાદશાહ ઈઝરાયેલના કિંગ ડેવિડ છે. 

ફલ્લીનો બાદશાહ સિકંદર મહાન છે.

ચોકડીનો બાદશાહ કિંગ સીઝર ઑગસ્ટર છે.

વળી છેલ્લો એટલે કે લાલનો બાદશાહ પાનના રાજા ફ્રાન્સના કિંગ શારલેમેન છે. 