આ છે વિશ્વનો છેલ્લો રસ્તો, જ્યાં ખતમ થઈ જાય છે દુનિયા!

આપણે રોડના મારફતે જાણે કેટલા માઈલો સુધીનું અંતર કાપી લીધું હશે. 

શું તમે ક્યારેય એ જાણવાનો પ્રયત્ન કર્યો છે કે રસ્તો ક્યાં પૂરો થાય છે?

યુરોપિયન દેશો નોર્વેના રસ્તાને વિશ્વનો છેલ્લો રસ્તો મનાય છે. 

અહીં હાજર E69 હાઈવેને દુનિયાનો છેલ્લો રસ્તો કહેવામાં આવે છે.

આ રોડ 129 કિલોમીટર લાંબો છે, તે ઉત્તરી નોર્વેથી ઓલ્ડરફોર્ડના નોર્થ કેપ સુધી જાય છે.

રસ્તા પર કુલ 5 ટનલ પણ છે, જેમાં 6.9 કિમીની કેપ ટનલનો સમાવેશ થાય છે.

આ રસ્તો બેરેન્ટ્સ સમુદ્ર પહેલાં નોર્ડકપ્પ પર સમાપ્ત થાય છે.

આ રોડ ઉનાળામાં જ ખુલ્લો રહે છે અને શિયાળામાં બંધ રાખવામાં આવે છે.

રસ્તો બંધ કરવાનું કારણ આ વિસ્તારમાં ભારે હિમવર્ષા છે.

MORE  NEWS...

પૃથ્વી પર બનવા જઈ રહી છે સૌથી દુર્લભ ઘટના! એક સપ્તાહ માટે સૂર્ય થઈ જશે ગાયબ...?

ધરતીની સપાટીથી વિમાન કેટલી ઊંચાઈએ ઉડી શકે છે? 99% લોકો નથી જાણતા સાચો જવાબ

8 વર્ષની ઢીંગલી કાર લઈને ભાગી, પછી રસ્તા પર એવું બન્યું કે, જાણીને સૌ કોઈ ચોંક્યા