પાણીની બોટલ ખરીદતા પહેલા ચેક કરી લો ઢાંકણાંનો રંગ. દરેક કલરનો છે અલગ અર્થ!

પાણીની બોટલ લોકો ચિલ્ડ અથવા નોર્મલ ટેમ્પરેચર પર ખરીદે છે. પરંતુ, શું તમે ક્યારેય આ બોટલના ઢાકણાં પર ધ્યાન આપ્યું છે?

ઘણી બોટલ અલગ-અલગ ઢાંકણાં સાથે પેક કરેલી હોય છે. દરેક રંગના ઢાંકણાંનો અલગ-અલગ અર્થ હોય છે.

તમે નથી જાણતા તો અહીં અમે તમને દરેક ઢાંકણાનો અર્થ જણાવી રહ્યા છે

સફેદ રંગનું ઢાંકણું તેનો અર્થ છે કે બોટલનું પાણી પ્રોસેસ્ડ છે.

કાળા રંગનું ઢાંકણું  તેનો અર્થ છે કે પાણી એલ્કલાઇન છે.

વાદળી રંગનું ઢાંકણું તેનો અર્થ છે કે પાણી ઝરણાંમાંથી જમા કરેલું છે.

લીલા રંગનું ઢાંકણું તેનો અર્થ છે કે પાણીમાં ફ્લેવર મિક્સ કરેલો છે.