ડોક્ટરનો ચમત્કાર! મેળવી શકશો મન ગમતો અવાજ!

તુર્કીના ડોક્ટર કુરસત એલ્કેન છેલ્લા 15 વર્ષથી લોકોનો અવાજ ભારે કરી રહ્યા છે.  

તેઓ આ કામ સર્જરી દ્વારા કરે છે, તેઓ 1 વર્ષમાં 100થી 150 લોકોની સર્જરી કરે છે. 

આ પ્રોસેસમાં ડોકીના નીચેના ભાગમાં ચીરો કરવામાં આવે છે. 

થાઇરોઇડ કાર્ટિલેજને પાછળ ધકેલવામાં આવે છે જેનાથી અવાજ ભારે થાય છે. 

MORE  NEWS...

શ્રાવણ-ભાદરવામાં આ બે વસ્તુઓ પર પડે છે ખરાબ અસર, એટલા માટે આવે છે બીમારીઓ

સાપ, કાચબાવાળી હોય કે નવરત્નની... કઈ વીંટી કઈ આંગળીમાં પહેરવી જોઈએ?

ભગવાન શિવની પૂજા માટે દિવાની વાટ કેવી રીતે બનાવવી, કઈ વસ્તુનો થાય છે ઉપયોગ?

આ પ્રોસેસને લોકલ ઇન્સથીસીય આપી પુરી કરવામાં આવે છે. 

દર્દી પોતાની જાતે પોતાનો અવાજ અને પીચ પસંદ કરી શકે છે. 

દર્દી સર્જરી પછી તાત્કાલિક બોલી શકે છે પરંતુ એ સમયે એનો અવાજ ફસાયેલો સંભળાશે.  

ડોક્ટર પાસે વધુ એ લોકો આવે છે જે પોતાની અવાજથી ના ખુશ હોય. 

ગળાનો ટાંકો 1 સપ્તાહમાં ભરવામાં આવે છે, એકદમ સારૂ થવામાં 8 મહિના લાગે છે. 