શું ખરેખર તેલ લગાવવાથી વધે છે ડેન્ડ્રફ?

ડેન્ડ્રફની સમસ્યા આજકાલ ઘણાં લોકોની મુશ્કેલી બની રહી છે.

મોટાભાગની સમસ્યા શિયાળાની સિઝનમાં વધારે જોવા મળે છે. 

પરંતુ, ઘણાં લોકોને ઉનાળામાં પણ આ સમસ્યાનો સામનો કરવો પડે છે.

ઘણાં લોકો માનવાનું છે કે, તેલ લગાવવાથી  ડેન્ડ્રફની સમસ્યા ઓછી થાય છે. 

Floral Pattern
Floral Pattern

MORE  NEWS...

ડિલીવરી પછી પાણીમાં આ શાક નાંખીને પીવો, ડબલ આવશે બ્રેસ્ટ મિલ્ક

કપડા સૂકાયા બાદ પણ રહી જાય છે ડીટર્જન્ટના સફેદ ડાઘ, તો આ ટ્રિક્સ દ્વારા મેળવો છૂટકારો

આ છે પ્રોટીનનું પાવર હાઉસ, હાડકા થશે લોખંડ જેવા મજબૂત, ઘડપણ આવશે નહીં

પરંતુ, આ માન્યતા ખોટી છે. તેલ લગાવાથી ડેન્ડ્રફ વધી શકે છે.

તેલ લગાવવાથી મેલેસેજિયા નામનું યીસ્ટ સ્કેલ્પમાં વધે છે. 

જે ડેન્ડ્રફનું કારણ બને છે. 

આ સિવાયના ડેન્ડ્રફના અન્ય કારણો હોય શકે છે. 

જેમાંથી સ્કેલ્પની યોગ્ય સફાઈ ન થવું પણ એક કારણ છે. 

Floral Pattern
Floral Pattern

MORE  NEWS...

સ્વાસ્થ્યનો ખજાનો છે આ અનોખો છોડ, પાચન સહિતની કેટલીય બીમારીઓ દૂર રાખશે

ફિટનેસ ફ્રીક લોકો આ ખાસ ટિપ્સ કરો ફોલો, હંમેશા રહેશો ફ્રેશ અને એનર્જેટિક

ચાને 100% હેલ્ધી બનાવવા માટે ઉમેરો આ 5 વસ્તુઓ, બીમારીઓ હંમેશા રહેશે દૂર