શું ખરેખર બિયર પીવાથી પથરી નીકળી જાય છે? 

કિડની આપણા શરીરનો મહત્વનું અંગ છે

તે આપણાં શરીરથી ટૉક્સિક વસ્તુઓ નીકાળે છે 

ખરાબ લાઇફસ્ટાઈલના કારણે ઘણાં લોકો પથરીનો શિકાર થઈ રહ્યા છે 

કિડનીમાં પથરી હોવાથી અસહનીય દુખાવો થાય છે

MORE  NEWS...

સાવધાન! જો તમને પણ આવા ફોન આવે છે? તો ચેતજો, નહીંતર થઈ જશો કંગાળ

કપાસમાં સફેદમાખી, થ્રિપ્સ અને તડતડિયા આવે તો શું કરવું? આવી રીતે થશે ફાયદો

બાળકોને રાખજો દિવાલથી દૂર; રંગોથી થાય છે ગંભીર અસર

આમતો તેની સારવાર છે અને ઘણાં લોકો ઘરેલું નુસ્ખા પણ અપનાવે છે 

ઘણાં લોકો પથરીથી છુટકારો મેળવવા માટે બિયરનો ઉપયોગ કરે છે 

એક્સપર્ટનું કહેવું છે કે, આ ફક્ત એક મિથ છે

બિયર પીવાથી પેશાબ વધારે આવે છે, તેનાથી નાની પથરી નીકળી શકે છે 

પરંતુ ક્યારેય ડૉક્ટર તેની સલાહ નથી આપતાં

આવી સ્થિતિમાં તમારે ડૉક્ટરની સલાહ માનવી જોઈએ