Black Section Separator
શું મીઠાઈ ખાવાથી પણ નહીં વધે ડાયાબિટીસ?
Black Section Separator
રિસર્ચ સોસાયટી ફોર ધ સ્ટડી ઓફ ડાયાબિટીસ ઇન ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટે જણાવ્યું હતું કે મીઠાઈ ખાવાનો ડાયાબિટીસ સાથે સીધો સંબંધ નથી.
Black Section Separator
જો તમે દિવસમાં એક કે બે ટુકડા મીઠાઈ ખાતા હોવ તો ડાયાબિટીસનો કોઈ ખતરો નથી.
Black Section Separator
પરંતુ, તમે રોજ મીઠાઈ ખાવ છો તો તે શરીરમાં ગ્લૂકોઝના સ્તરમાં વધારો કરી શકે છે.
Black Section Separator
ડાયાબિટીસ એ આનુવંશિક રોગ છે. પરિવારોમાં કોઈપણને ડાયાબિટીસ છે. તો તેની પેઢીને તેનું જોખમ વધી જાય છે.
Black Section Separator
જે પરિવારોમાં ડાયાબિટીસના દર્દીઓ નથી ત્યાં જોખમ ઓછું છે.
Black Section Separator
તણાવથી શરીરમાં સ્ટ્રેસ હોર્મોન્સ વધી શકે છે, જેના કારણે ગ્લુકોઝ લેવલ વધી શકે છે.
Black Section Separator
વારંવાર પેશાબ આવવો, વધુ પડતી તરસ લાગવી અને શરીરમાં કોઈ ઘા ન રૂઝાવવા તે ડાયાબિટીસના લક્ષણો છે.
Black Section Separator
તેનાથી બચવા નિયમુત યોગ અને કસરત કરવી જોઈએ.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)