મધ કેટલા વર્ષ સુધી ખરાબ ન થાય? શું તેની એક્સપાયરી ડેટ હોય?

મધનો ઉપયોગ પ્રાચીન કાળથી કરવામાં આવે છે અને આયુર્વેદમાં પણ તેના ફાયદાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

મધ

મધમાં કાર્બોહાઇડ્રેટ્સ, રિબોફ્લેવિન, નિયાસિન, વિટામિન બી-6, વિટામિન સી અને એમિનો એસિડ પણ મળી આવે છે.

હેલ્ધી તત્ત્વ

આપણે ઘણીવાર ખાતા પહેલા વસ્તુઓની એક્સપાયરી ડેટ ચેક કરીએ છીએ, પરંતુ શું મધની કોઈ એક્સપાયરી ડેટ હોય છે?

એક્સપાયરી ડેટ

USDA મુજબ, મધ ક્યારેય બગડતું નથી. તેની ગુણવત્તા ખરાબ થતી નથી, તેથી તેને 12 મહિના સુધી સ્ટોર કરી શકાય છે.

કેટલા વર્ષ જૂનું

MORE  NEWS...

જમ્યા પછી તરત ગેસ-એસિડિટી થઇ જાય છે? આ દેશી વસ્તુ ફાંકી જાવ, દવા જેવી કરશે અસર

મેળવણ વિના પણ ઘરે જમાવો હલવાઇ જેવું મસ્ત દહીં, દૂધમાં નાંખી દો આ વસ્તુ

કેમિકલવાળી હેર ડાય લગાવવાનું છોડો! બે પીળી વસ્તુથી એક-એક સફેદ વાળ થઇ જશે કાળો

વૈજ્ઞાનિકોને પ્રાચીન ઇજિપ્તની કબરોમાં હજારો વર્ષ જૂનું મધ મળ્યું છે. જો કે, સમય જતાં તેનો રંગ કાળો થઈ શકે છે.

હજારો વર્ષ જૂનું મધ

નેશનલ હની બોર્ડના જણાવ્યા અનુસાર, જો મધને યોગ્ય રીતે સ્ટોર કરવામાં આવે તો ઘણા વર્ષો સુધી મધનું સેવન કરી શકાય છે.

નહીં થાય ખરાબ

મધ ઘણા વર્ષો સુધી બગડતું નથી. આટલું જ નહીં, ઘણા વર્ષો વીતી જવા છતાં તેના સ્વાદમાં કોઈ ફેરફાર થતો નથી.

સ્વાદમાં બદલાવ નહીં

ખાંડ કરતાં મધ ખાવું વધુ સારું છે. નેચરલ હની પ્રોસેસ કરવામાં આવતું નથી અને તે ખાવા માટે સલામત છે.

વધુ સારું શું

MORE  NEWS...

ટોયલેટમાં જોર નહીં કરવું પડે; રોજ ખાવ આ વસ્તુ, એક ઝાટકે પેટની બંધી ગંદકી નીકળી જશે

દહીં જમાવો ત્યારે તપેલીમાં આ વસ્તુ લગાવી દેજો, હલવાઇ જેવું ઘટ્ટ અને મલાઇદાર બનશે

મહેંદીમાં આ વસ્તુ નાંખીને સફેદ વાળ પર લગાવો, કોલસા જેવા કાળા થઇ જશે વાળ