ગ્રાહકોને ખાસ ગિફ્ટ આપે છે 'ડૉલી ચાય વાલા'

'ડૉલી ચાય વાલા' હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ફેમસ થઈ રહ્યો છે. 

'ડૉલી ચાય વાલા' નાગપુરમાં પોતાની ચાની ટપરી ચલાવે છે. 

ડૉલી રજનીકાંતની સ્ટાઈલમાં ચા પીવડાવે છે. 

જેના કારણે તેની ટપરી પર ભારે ભીડ જોવા મળે છે. 

MORE  NEWS...

શું આ પરિવાર શ્રાપિત છે? પાંચ વર્ષની ઉંમરે જતી રહે છે દ્રષ્ટિ, તમામ લોકો છે અંધ!

શું હોય છે જેલમાં અંડા સેલ, જ્યાં જીવવાની આશા છોડી દે છે કોઈપણ વ્યક્તિ

કોણ હતાં ઓપનહાઇમર, જેના પર બનેલી હોલિવૂડ ફિલ્મે જીત્યા 7 ઓસ્કાર એવોર્ડ

ડૉલી રજનીકાંતનો મોટો ફેન છે. 

એવામાં તે લોકોને રજનીકાંતની સ્ટાઈલમાં ચા પીરસે છે. 

ચા સિવાય ડૉલી સિગારેટ પણ વેચે છે. 

ચા અને સિગારેટ ખરીદ્યા બાદ ડૉલી પોતાના ગ્રાહકને ગિફ્ટ પણ આપે છે. 

ગિફ્ટમાં ડૉલી ગ્રાહકોને ઇલાયચી આપે છે. 

એટલું જ નહીં ડૉલીની ચા પીવા ખુદ બિલ ગેટ્સ પણ આવી ચુક્યા છે. 

MORE  NEWS...

રમતા-રમતા તમારું શરીર ચાટે છે પાલતુ શ્વાન? તો થઈ જાવ સાવધાન... 

પાકિસ્તાનમાંથી આવે છે રોજિંદા ઉપયોગમાં લેવાતી આ વસ્તુઓ છે

કેવી રીતે બને છે પાણીપુરીનું પાણી? મીઠાંની સાથે મિક્સ કરે છે આ વસ્તુઓ