લો બોલો...! ડોલી ચાયવાલામાલદીવમાં લગાવી ચાની ટપરી

નાગપુરનો ડોલી ચાયવાલા સોશિયલ મીડિયા પર ખૂબ જ ફેમસ છે. 

થોડા દિવસો પહેલાં તેની ટપરી પર બિલ ગેટ્સ પણ ચા પીવા આવ્યા હતાં.

તે પોતાના અનોખા અંદાજથી ચા વેચવા માટે ફેમસ છે. 

હવે ડોલી ચાયવાલાએ માલદીવમાં પોતાની દુકાન લગાવી લીધી છે. 

MORE  NEWS...

શું તમને ખબર છે અંગ્રેજીમાં i અને j લખતી વખતે તેના પર લાગેલા ટપકાને શું કહેવાય?

આ દેશોમાં નોકરી મળે તો સમજવું કે તમારી લાઈફ સેટ થઈ ગઈ, સરકાર સામેથી આપે છે પૈસા!

આર્મીમાં ક્યા અધિકારીને મળે છે સૌથી વધારે પગાર? 

અહીં તે અંગ્રેજોને પોતાની ટપરીની ચા પીવડાવી રહ્યાં છે. 

સમુદ્ર કિનારે પણ ડોલી પોતાના જૂના અંદાજમાં ચા વેચી રહ્યાં છે.

આસપાસ ઉભા લોકો તેના આ અંદાજથી ચોંકી ગયાં છે. 

ડોલી ચાયવાલાનો આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 

આ વીડિયોને અત્યાર સુધીમાં 2.6 મિલિયનથી વધારે વ્યુઝ મળી ચુક્યા છે. 

વીડિયો પર કોઈએ કોમેન્ટ કરી 'મોદી બાદ આ ચાયવાલાની બોલબાલા છે'